Aadhaar Voter ID Link: ઘરે બેઠા સરળતાથી લિંક કરો આધાર અને મતદાર ID કાર્ડ, અહીં જાણો ઓનલાઈન, ઓફલાઈન, SMS અને ફોન દ્વારા સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
Aadhaar Voter ID Link: ચૂંટણી પંચે મતદાર ઓળખ કાર્ડમાં ગેરરીતિઓ અને નકલી મતદારોને અટકાવવા માટે, દેશભરના તમામ EPIC કાર્ડને આધાર સાથે લિંક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રક્રિયાની ટેક્નિકલ વિગતો પર ચૂંટણી પંચ અને યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) ના નિષ્ણાતો કામ કરશે. જો તમે પણ તમારા મતદાર ઓળખ કાર્ડને આધાર સાથે લિંક કરવા […]