Gujarati Typing માટે Microsoft નું official software છે Google Indic Input 3 (Gujarati IME).
આ software Offline કામ કરે છે અને C.C.C. પરીક્ષા માટે ખૂબ ઉપયોગી છે.
📌 Google Indic Input 3 શું છે?
Indic Input 3 એ Gujarati સહિત Indian Languages માટે બનાવાયેલ Input Method Editor (IME) છે.
આમાં Phonetic Typing system છે.
✍ Typing Example
| English Type કરો | Gujarati Output |
|---|---|
| shala | શાળા |
| vidyarthi | વિદ્યાર્થી |
| pariksha | પરીક્ષા |
| gujarat | ગુજરાત |
⬇ Google Indic Input 3 Download
👉 Download Link:
📌 File Type: .exe
📌 Support: Windows 7 / 8 / 10 / 11
📌 Offline Support: Yes
💻 Install Process
- Setup file open કરો
- Install click કરો
- Restart system
- Gujarati language enable કરો
⚙ Keyboard Switch Shortcut
👉 Windows + Space
🎯 Best Option કયું?
| Software | Internet | Stable | CCC Exam |
|---|---|---|---|
| Google Input Tool | ❌ | Medium | ✔ |
| Indic Input 3 | ❌ | High | ✔✔✔ |
📌 મારી સલાહ
✔ લાંબા સમય માટે Indic Input 3 best છે
✔ Offline Typing માટે બંને કામ કરે
✔ Official System માટે Indic IME વધારે safe છે
